ચાલ આજ કૈક અલગ કરી જોઉં. ✍️ બીના ગોસ્વામી..."રુહ"...🌹 નવી મુંબઈ.

ચાલ આજ કૈક અલગ કરી જોઉં.
શ્યામની બંસી રાધાને ધરી જોઉં.

તારો કાયમી નિવાસ મારા દિલમાં.
આજ હું તારા દિલમાં રહી જોઉં.

સ્મરણ તો સવાર સાંજ હોય તારું.
એકવાર આજ હું તને વિસરી જોઉં.

ક્યાં શોધીશ હું ખુદને, તને ભૂલીને.
તોય ચાલ હું જીવતાજીવ મરી જોઉં.

તું શ્યામ, મહેકતા ચહેકતા ઉપવન સમો.
હું રુહ, પર્ણ પીળું, તારી શાનમાં ખરી જોઉં.

બીના ગોસ્વામી..."રુહ"...🌹
નવી મુંબઈ.

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .