સમય સાથે હવે તમને ગાયત્રી મળી ગઈ છે ✍️ ગાયત્રી પટેલ
મારા વિચારોની વાત ગમી ગઈ છે
મારી આંખોની રોશનીની ચમક આવી છે
બોલકના સ્વભાવની આજ આદત પડી છે.
સમય સાથે હવે તમને ગાયત્રી મળી ગઈ છે
👉 ગાયત્રી પટેલ દ્વારા રચાયેલ વધુ રચનાઓ ⬇️
જીવનની રાહનો થાક દરેકને લાગે છે.
પ્રેમની વાતમાં બધાની જ હિંમત ભાંગે છે.
સપનાઓ વ્યક્તિ જોઈ પણ પુરા કરવા માટે કામ માંગે છે.
સફળ થવા માટે રાત્રીના ઉજાગરા ની સાથે નયનો જાગે છે
ગાયત્રી પટેલ.
શુભ સવાર😊
જય શ્રી કૃષ્ણ
👉 રચના નંબર - ૨
અરધે માર્ગે આગળ આવી મારા મનને લાવી.
ઉદાસીનુ મન કહી કલમ સાથે મને મનાવી.
બોલકણા સ્વભાવને કારણે મનમાં વાત જણાવી.
ગાયત્રીના વિચારે આજે સજની લેખિકા ગણાવી.
ગાયત્રી પટેલ
👉 આવીજ રસપ્રદ રચનાઓ વાંચન માટે નીચે આપેલ લીંક ક્લીક કરો .
One phase of life. ✍️ Writer -Shivangi ✍️
https://laganinorangmnch.blogspot.com/2020/06/blog-post_55.html

