શીર્ષક : આંગળીના ટેરવે. ✍️ રેખા પ્રજાપતિ..અમદાવાદ ..20/07/2020






જો આ કરામત કેવી થાય છે આંગળીનાં  ટેરવે,
મોર્નિંગ મેસેજ ફટાફટ થાય છે આંગળીના ટેરવે.

સંબંધો તાજા થાય છે ટચ સ્ક્રીન થી પલભરમાં,
હવે સંબંધોના વ્યાપ વધ્યા છે આંગળીના ટેરવે.

મિત્રો હતા આંગળીના વેઢે ગણી શકાય તેટલા,
હવે દેશ-વિદેશના મિત્રો મળે છે આંગળીના ટેરવે.

સલાહ-સુચન રોજ અપાય છે નિષ્ણાતો બની,
પછી સ્ટેટસ અપડેટ થાય છે આંગળીના ટેરવે.

સબંધો ફેસબુકમાં રોજ તરોતાજા થતા રહે,
ને રહેશો આભાસી દુનિયા માં આંગળીના ટેરવે.

 રેખા પ્રજાપતિ
 અમદાવાદ
 20/07/2020

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .