સંધ્યાની સાંજ ✍🏼" સુરેન્દ્રભાઈ ગામીત "✍🏼 તા.વ્યારા જિ.તાપી



કહી દો કે ઢળે નહિ સાંજ અહીં આજે
જોયા કરું આ સંધ્યાના રંગોને નજરોથી
કહી દો કે ઢળે નહિ સાંજ  અહીં આજે
રંગોમાં યાદ આવી ગયો મારી પ્રિયતમાનો ચેહરો
કહી દો કે  ઢળે નહિ સાંજ અહીં આજે
સરી પડ્યો છું હું વિતાવેલી યાદોમાં
કહી દો કે ઢળે નહિ સાંજ અહીં આજે
શમણાં આજે જોયેલા ખોવા નથી મારે
કહી દો કે ઢળે નહિ સાંજ અહીં આજે
યાદના અનંત સાગરમાં ખોવાઈ જવું છે મારે
કહી દો કે ઢળે નહિ સાંજ અહીં આજે..

✍🏼" સુરેન્દ્રભાઈ ગામીત "✍🏼
       તા.વ્યારા જિ.તાપી

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .