:::::: વેલ :::: ✍️ કમલેશ ઉપાધ્યાય ..( મલ્હાર ) રાજકોટ




એક વેલ વૃક્ષ ને વિંટળાઈ ગ્ઈ
પછી એના દિલમાં થતું ક્ઈ ક્ઈ 

          એક વેલ  .......

વળી વૃક્ષ ને પણ વેલ ગમી ગઈ
રોજ મળવાની બેઈ ને આદત થૈ

           એક વેલ  .........

ગામે ગામથી ટોળેટોળા જોવા આવે
પછી તો શું કહેવું ! જોવા જેવી થઈ

         એક વેલ  ..........

વિડિયો એનો વાયરલ થયો અને
પ્રેમ કથા પંથકમાં , પંકાઈ ગ્ઈ

          એક વેલ  .........

એક કુહાડી નો ઘા , વેલ ના કટકા
મલ્હાર વેલ વૃક્ષ થી વિખરાઈ ગૈ

            એક વેલ .........

કમલેશ. ઉપાધ્યાય .. મલ્હાર .. રાજકોટ

👉 રચના નંબર - ૨

::::::  મંથન  ::::::  



આપધાત નહિ તું મંથન કર
વિટંબણા , દુઃખ આવે જીવનમાં
તારી નિરાશા તું છન ન ન કર

      આપધાત નહિ તું મંથન કર

જીંદગી ની રાહ મા ન ધાર્યું થાય
તડકો એ થાય ને છાંયો એ થાય
તારી હતાશા નું તું હનંન કર

         આપઘાત નહિ તું મંથન કર

મહામારી , વાવાઝોડા , ને ભુકંપ
કેમ હવે આટલા વધી રહ્યા છે
હે માનવ તું એનું મનન કર

          આપઘાત નહિ તું મંથન કર

કહે મલ્હાર હે જગતવાસીઓ
જાગી જાવ હવે ને સજાગ થાવ
પ્રકૃતિ નું તું હવે જતન કર

          આપઘાત નહિ તું મંથન કર

કમલેશ ઉપાધ્યાય .. મલ્હાર ... રાજકોટ ..

👉 રચના નંબર - ૩

::::::  દપૅણ  ::::::  


રૂપ તારૂ જોઈ ને
દપૅણ  શરમાઈ
એવુ તો ફાટ ફાટ
આયના મા ન માય

     રૂપ તારૂ જોઈ ને

સજી  દપૅણે તું જો
એ  કેવો  હરખાઈ
તું  આવે છે બાગ માં
ફુલો  સૌ  કરમાઈ

      રૂપ તારૂ જોઈ ને

જોઉ છું જ્યારે તને
મારા  દિલે કૈ થાય
મલ્હાર બસ તારા
પ્રેમ ના ગીત  ગાય

       રૂપ તારૂ જોઈ ને
       દપૅણ  શરમાઈ

કમલેશ.. ઉપાધ્યાય .. મલ્હાર .. રાજકોટ

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .