આજનો વિષય ➜ પંચાયતી રાજ .... સરકારી ભરતીઓ માટે મહેનત કરતા વિદ્યાર્થીઓ માટે બહુ જ ઉપયોગી નોલેજ
@Pocket_gk
➜ વિષય : પંચાયતી રાજ
👉 01. ગ્રામસભા નિયમિત રીતે મળે તેની કાળજી કોને લેવાની છે ?
Ans : સરપંચ
👉 02. જુથ ગ્રામ પંચાયત સેવાના ગામો તથા લગ્નની નોંધણી અધિકારી કોને છે ?
Ans : તલાટી કમ મંત્રી
👉 03. જિલ્લા સરકારી નીતિમાંથી ગ્રામ પંચાયતના કેટલું અનુદાન મળે છે?
Ans : મહેસુલી આવક ના ૭ ૫ ટકા
👉 04. ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે?
Ans :ગ્રામ પંચાયત મંત્રી
👉 05. ગ્રામ પંચાયત ને કયો વેરો લાદી શકાય તો નથી ?
Ans : જકાત વેરો
👉 06. જિલ્લા પંચાયત કયા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે ?
Ans : ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩
👉 07. નાયબ ચીટનીશ અને તાલુકા પંચાયતમાં કયો હોદ્દો છે?
Ans : મદદનીશ પંચાયત અધિનિયમ-૧૯૯૩
👉 08. તાલુકા પંચાયતના મંત્રી તરીકેનું કામ કોણ સંભાળે છે?
Ans : તાલુકા વિકાસ અધિકારી
👉 09. ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે?
Ans : બે
👉 10. ગ્રામ પંચાયતમાં સરપંચ ની નિમણુક કોણ કરે છે ?
Ans : મતદારો સીધા મત આપી ચૂટે છે
👉 11. છેલ્લા સુધારા મુજબ પંચાયતના ત્રણ રસ્તા માં કઈ પંચાયત નો સમાવેશ થતો નથી ?
Ans : નગર પંચાયત
👉 12. જિલ્લા પંચાયતની કારોબારી સત્તા કોની પાસે છે ?
Ans : જિલ્લા વિકાસ અધિકારી
👉 13. તાલુકા વિકાસ અધિકારીની નિમણુક કોણ કરે છે ?
Ans : વિકાસ અધિકારી
👉 14. બ્રીટીશ રાજ્યના કયા ગવર્નર ભારતમાં સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે ઓળખાય છે ?
Ans : લોર્ડ રિપન
👉 15. ગ્રામ પંચાયતના સરપંચ કયા રાજ્યમાં ચેરપર્સન તરીકે ઓળખાય છે ?
Ans : અરુણાચલ પ્રદેશ
👉 16. મહત્તમ કેટલી વસ્તી સુધી ગ્રામ પંચાયતની રચના થઈ શકે ?
Ans : ૫૦૦૦
👉 17. ગ્રામ પંચાયત સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે?
Ans : ૭ થી ૧૫
👉 18. ગ્રામ પંચાયત માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે?
Ans : કલેકટર
👉 19. ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે?
Ans : તારીખ 4/8/2005 પછી બે વખત કરતા વધુ બાળકો ધરાવતાં હોય તે, ચૂંટણી માટે ગેરલાયક કરેલ હોય તે, ૨૧ વર્ષથી નાની વયના ધરાવતો હોય તે
👉 20. પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી ?
Ans : ગામ પંચાયત
👉 21. પંચાયતની ત્રણ સ્થળ ની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ?
Ans : રાજ્ય ચૂંટણી આયોગ
👉 22. ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ સમય કોણ નક્કી કરે છે ?
Ans : સરપંચ
👉 23. ગ્રામસભા ને વધુ બળવતર બનાવવા સરકાર શ્રી તરફથી વર્ષમાં ગ્રામ સભા બોલાવવાની પરિપત્ર થયેલ છે ?
Ans : 4
👉 24. તાલુકા પંચાયતની પ્રથમ બેઠક ની તારીખ પણ નક્કી કરે છે?
Ans : જિલ્લા વિકાસ અધિકારી
👉 25. તાલુકા પંચાયતની પ્રથમ બેઠક કઈ કામગીરી કરવામાં આવે છે?
Ans : પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી
〰〰〰〰〰〰〰〰〰〰〰
દરરોજ આવા Most IMP પ્રશ્નો ની Online Test માટે જોડાઓ અમારી ટેલીગ્રામ ચેનલ માં :
https://t.me/joinchat/AAAAAEzOrQyYk5b4_6bOUw
〰〰〰〰〰〰〰〰〰〰〰

Comments
Post a Comment