નામ : શોધું છું મુજને ✍️ હેમાંગી શર્મા - સુરત



હું
કોણ છું હું?
શોધું છું મુજને...

કયારેક રાત્રીના 'અંધકાર ' માં
તો કયારેક દિવસ ના પડછાયામાં શોધતી મુજને..

પોતાનાઓની  લાગણીમાં 
માનમાં,સન્માન માં શોધતી મુજને..

બાળકોના હાસ્ય માં, તો તેમના 'નિર્દોષ ' "પ્રેમ " માં
તોફાનો માં,તેઓના રુદન માં શોધતી મુજને....

દરેક ની ઇચ્છા ઓમાં ,વ્યવહાર માં
શબ્દો માં,ફરજમાં શોધતી મુજને...

હારી,થાકી, અહીં તહી ભટકતી
"સપનાઓ " માં રાચતી શોધતી મુજને...

દિલ ના ખૂણામાં,ઉંડાણમાં  એક" નાના અમથા"
ખૂણામાં લપાઇ ને બેઠેલી મલી ગઇ  "હું" મુજને
હેમાંગી શર્મા
સુરત

👉 રચના નંબર - ૨

શ્રેષ્ઠ ગુરૂ


વ્યક્તિ નો સૌથી મોટો અને શ્રેષ્ઠ ગુરૂ સમય છે. જે ઘણું બધું શીખવાડે છે.

- હેમાંગી શર્મા - સુરત

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .