શીર્ષક :- પ્રિત ✍️ કમલેશ . ઉપાધ્યાય .. મલ્હાર .. સાવરકુંડલા



કૈક અનોખી રીતે તું પ્રિત કર

પ્રણ્ય ની આજ તું નવી રીત કર

પ્રેમ અફાટ કર , અપાર કર

ગગન ભરી ને મન મીત કર


        કૈક અનોખી રીતે તું પ્રિત કર


વરસાદ સમું વ્હાલ વરસાવે

કૃષ્ણ ની જેમ સહુ નું દિલ જીત કર

સાંભળતી જ રહે દુનિયા આખી 

પ્રિત નું એવું મજા નુ ગીત કર


       કૈક અનોખી રીતે તું પ્રિત કર


આડુ અવળુ , અહી ને તહી ન્ઈ

ફક્ત મારા મા જ તારૂ ચિત કર

ગરમ ગરમ , ઉની ઉની , છું હું

મલ્હાર આવીને મને શીત કર


       કૈક અનોખી રીતે તું પ્રિત કર

       પ્રણય  ની આજ તું નવી રીત કર


કમલેશ . ઉપાધ્યાય .. મલ્હાર .. સાવરકુંડલા

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .