શીર્ષક :- હાજરી ✍️ મીરા ડી વ્યાસ , રાજકોટ




જેના હોવા છતા વારંવાર ખયાલોમાં આવી જાય ને 
અહેસાસ પણ તેમનો થાય.
 
અને સતત વિચારો મહીં રાચતા રહે અને મન પર હર ક્ષણે છવાયેલ રહેછે. 

તેમના વિચાર માત્રથી મન ખુશી અને હર્ષ થઇ જાયછે. અને હૈયુ પુલકિત થઇ જાય છે. 

તો માત્ર વિચાર વિમર્શ કર કે તારી હાજરી મારા માટે કેટલી જરૂરી છે, 

આમ નાની -નાની વાતોએ રીસામણા કે અબોલા ન હોય, ..હું તો માત્ર તારા 
માં જ રાચતી રહુ છુ તને પણ ખબર છે કે તારી હાજરી વિના એક પળ પણ મારુ જીવવુ મુશ્કેલ છે, ...

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

મીરા ડી વ્યાસ 
રાજકોટ

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .