હે વિઘ્નહર્તા ✍️ દક્ષા ઠાકર , 'દક્ષુ'



વક્રતુંડ..મહાકાય એવા, 
સુમૂખ,કપિલ,ગજકર્ણક..
લંબોદર,વિકેટો,વિજ્ઞહર્તા,વિનાયક,
તમારૂં સ્વાગત કરૂં હું પૂર્ણ પ્રેમ..

નિત્ય કરૂં છું પૂજા અર્ચના, 
ભાવ મારો સ્વીકારો..
હાથમાં કંકુ ને ચોખા, 
લાલ ફૂલો થી વધાવુ હું..
સવાર સાંજ કરૂં આરતી,
રસ થાળ ધરાવું મોદક સાથે..
એક વિનંતી મારી તુજને ,
હે વિઘ્નહર્તા,
"વિઘ્નો કરજો જગતના દૂર,"
આ મહામારીની આફતને જે,
આવી છે દુનિયા માં ..
તુર્તજ  તેનું છેદન કરીને,
નિવારણ કરજો ત્વરીત..

દક્ષા ઠાકર,,'દક્ષુ'

ખાસ નોંધ 👉 (આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .