શીર્ષક : ડીયર લાઈફ ✍️ રેખા પ્રજાપતિ , અમદાવાદ



  તું જ્યારે-જ્યારે તારા નવા રંગ બતાવે છે,
 હું ત્યારે-ત્યારે તેને ચિત્ર સમજી રંગ પૂરું છું.

    તું જ્યારે-જ્યારે દુઃખનો ભંડાર કરે છે,
    હું ત્યારે-ત્યારે સુખની એક લહેર શોધું છું.

         તું જ્યારે-જ્યારે ઘાવ આપે છે,
          હું ત્યારે-ત્યારે દવા લગાડું છું.

        તું જ્યારે-જ્યારે મને નિરાશ કરે છે,
 હું ત્યારે-ત્યારે આશાનું એક કિરણ પ્રગટાવવું છું.

       તું જ્યારે-જ્યારે મને કમજોર બનાવે છે,
        હું ત્યારે-ત્યારે વધુ શક્તિશાળી બનું છું.


 રેખા પ્રજાપતિ
 અમદાવાદ

ખાસ નોંઘ 👉   (આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

Comments

Post a Comment

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .