દીકરા વહુ..દીકરી જમાઈ સૌ,, પહોંચ્યા છે પરદેશ.. વાનપ્રસ્થને આરે આવી,, પાન ખરે અમે!! લીલી વસંત ને શોધી.. લગ્ન નું આલ્બમ અમારૂં, બ્લેક & વ્હાઇટ, એમાં વળી.. ફોટોગ્રાફરે ભેટ આપેલો,, અમારો રંગીન ફોટો,,જોયો.. હિંચકે ઝૂલતા...ઝૂલતા અમે મશગૂલ બની ને સંભાર્યા એ દિવસો એક પછી એક બદલાયા વર્ષો,, વીતી જુવાની, પાનખર આ માથે આવી.. દીઠેલા સઘળા સોણલા,, એક પછી એક પૂરાં થયાં.. હાથ માં હાથ પરોવીને,, મશગૂલ બનીને વાગોળ્યાં હવે તો, અમે બંને ફરી,, બચપણ ને યાદ કરી,, બની ગયા..ફરીથી બાળક,, લીન થયા પરમાત્મા સંગ.. પ્રાર્થના બસ એક જ ઇશ,, શરીર સ્વસ્થ સૌનું રહે,, મશગૂલ થઈ ભક્તિ કરીએ અંત સમય આવે જ્યારે,, દેજે સ્થાન..તુજ ચરણે.. 🌷🌷🌷🌷🌷🌷🌷🌷 મીનાક્ષી ત્રિવેદી,,'મૌની' વડોદરા, 👉 રચના નંબર - ૨ અસ્તિત્વ મારૂં ક્યાં ? અસ્તિત્વ 🌹 ખબર નથી હું કોણ??? કોણ રસ્તો બતાવે છે? મન મારૂં તુજ ...
Comments
Post a Comment